અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

ખરજવું, ખસ, ખુજલી, દરાજ

  • ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું.).
  • ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
  • ખારેક અથવા ખજુરના ઠળિયાને બાળી તેની રાખ કપુર અને હીંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
  • કળીચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજાવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
  • તાજણીયાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
  • કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
  • બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
  • ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
  • પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.
  • જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.
  • કોપરૂં ખાવાથી અને કોપરૂ બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.
  • ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
  • આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
  • ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
  • રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
  • એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
  • તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
  • આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીસ કરવાથી ખુજલી મટે છે.
  • કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીસ કરવાથી ખુજલી, દરાજ મટે છે.
  • ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે. 
View : 6715

Comments

  • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
  • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
  • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
  • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
  • અંકિત08/06/2018Ankit
  • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
  • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
  • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
  • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
  • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે