અક્કલ…..

  • અપમાનની હદ !!

    ગરમીમાં બસ સ્ટોપ પર 20 લોકો રાહ જોઈ રહ્યા હતા
    એક ભિખારી આવ્યો અને બધા પાસેથી એક એક રૂપિયો લઈને ઓટોમાં બેસીને ચાલ્યો ગયો.

ક્ષય / T.B. (Ksay) નો ઈલાજ

  • સફેદ કાંદો ૧૨૫ ગ્રામ, એટલા જ ઘીમાં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી ક્ષય રોગીના ખવાઈ ગયેલા ફેફસા મજબુત થાય છે અને ફેફસાના જંતુ નાશ પામી ક્ષય રોગ મટે છે.
  • ક્ષયની કોઇપણ દવા કરાવી શકે એમ ન હોય તેમણે બકરીના ૨૦૦ ગ્રામ દુધમાં થોડું મીઠું નાંખી સવાર-સાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહેશે. કફ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાઈ જતું અટકશે.
  • સાકરમાં એનાથી અર્ધા ભાગનું હળદરનું ચુર્ણ મેળવી તેમાંથી એક એક ચમચી ચુર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે.
  • ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.
  • તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે.
  • અરડુસીના પાનનો રસ ૨૫ થી ૩૦ ગ્રામ તેમાં લસણના રસના ૧૦ થી ૨૦ ટીપાં નાંખી રોજ સવાર-સાંજ પીવાથી ક્ષય રોગ મટે છે.
  • લસણને વાટી ગાયના દૂધ અને ઘી સાથે મેળવી રોજ ખાવાથી ક્ષય રોગ મટે છે.
View : 2406

Comments

  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
  • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
  • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
  • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
  • નરેશ 11/04/2018ખ અને જ ઉપરથી બેબી ના નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.