અક્કલ…..

  • કોણ ખોટુ વિચારે છે ?

    વહુ એ સાસુને કહ્યુ - મમ્મીજી, એ હજુ સુધી નથી આવ્યા.. કોઈ છોકરીના ચક્કરમાં નહી આવ્યા હોય ને ?

    સાસુ - અરે કાળા મોં ની તુ તો હંમેશા ખોટું જ વિચારતી રહે છે... બની શકે કે એ કોઈ ટ્રકની નીચે આવી ગયો હોય...

કુતરૂં કરડે / Rabies (Kutaru Karde) ત્યારની સારવાર

  • કુતરૂ કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘુંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
  • કુતરૂ કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી અને લસણની ચટણી પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી) કુતરાના ઝેરનો નાશ થાય છે.
  • હડકાયું કુતરૂં કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા ઉપર લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.

 

View : 2858

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.