કાનની પીડા / Ear Pain (Kanni Pida) નો ઉપાય

  • તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપા કાનમાં નાંખવાથી કાનના ચસકા અને કાનની રસી મટે છે.
  • આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
  • મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.
  • તલના તેલમાં હીંગ નાંખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાંખવાથી દુઃખાવો મટે છે.
  • તુલસીના રસના ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો અને ચસકા મટે છે અને પરૂ નીકળતું હોય તો તે પણ મટે છે.
  • કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં નાંખવાથી કાનના ચસકા મટે છે અને પરૂ થયું હોય તો તે પણ મટે છે.
  • નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાંખવાથી કાનના ચસકા અને દુઃખાવો મટે છે.
  • ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાંખવાથી કાન પાકયો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
  • વરીયાળી અધકચરી વાટીને પાણીમાં ખુબ ઉકાળો તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનના શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
  • તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
  • કાનમાં કોઈ જીવજંતુ ગયું હોય તો સરસીયાના તેલના ટીપાં નાંખવાથી તે મરી જાય છે.
  • સફેદ કાંદાના રસના ટીપાં રોજ બે વખત કાનમાં નાંખવાથી બહેરાશ મટે છે.
  • કાનમાં બગાઈ, કાનખજુરો જેવા જીવજંતુ ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપાં નાંખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે.
  • કાન દુઃખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી દુઃખાવો અને ચસકા મટે છે.
View : 6143

Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.