આધાશીશી – માથાનો દુઃખાવો / Migraine (Adhashishi)

  • આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • લસણની કળીઓ પીસીને કાન પટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
  • દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
  • હીંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી મટે છે.
  • સુંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
  • દૂધમાં ઘી મેળવીને પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • સુરજ ઉગે તે પહેલાં ગરમાગરમ તાજી, ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
  • માથું દુઃખતું હોય તો કપાલી ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે.
  • આમળાનું ચુર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુઃખતું હોય તો ઉતરે છે.
  • એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ઉકાળીને પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
  • ઠંડા દૂધમાં સુંઠ ઘસીને તે દૂધના ૩-૪ ટીપાં નાકમાં નાંખવાથી આધાશીશી મટે છે.
  • અર્ધો ચમચો લીબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
  • માથું દુઃખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.
  • નાળીયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
  • લવીંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
View : 5024

Comments

  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.