અન્ય ઉપચારો

 • વાયુ :-
 • તુલસી, ફુદીનો, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ મટે છે.
 • અજમો ગરમ કરી તેના સરખા ભાગે સિંધવ લઈ વાટી ભેગું કરી તેમાંથી ત્રણ ભાગ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયું મટે છે.
 • નાગરવેલના પાન અને સરગવાની છાલને એકત્ર કરી રસ કાઢી પીવાથી નળ ફૂલ્યા હોય તો તે મટે છે.
 • તુટેલું હાડકું :-
 • લસણની કળી ઘીમાં શેકીને ખાવાથી તુટેલું હાડકું સંધાય છે અને ફ્રેકચરની પીડા મટે છે.
 • ઘઉંને જરા શેકી પછી તેનો લોટ કરી મધ સાથે ચાટવાથી તુટેલું હાડકું સંધાય છે.
 • અલસર :-
 • ગાજરનો રસ પીવાથી અલસર મટે છે.
 • અંડનો સોજો :-
 • કાંદાનું પદ સહેજે ગરમ કરી સુજેલા અંડ પર લગાડવાથી સોજો મટે છે.
 • ચણાના લોટને પાણીમાં રગડીને તેમાં મધ મેળવી અંડ પર લગાડવાથી સોજો મટે છે.
 • સિંધવનું ચુર્ણ ગાયના ઘીમાં મેળવી ખાવાથી સોજો મટે છે.
 • પીત્ત :-
 • ટમેટાંના સુપમાં સાકર મેળવી પીવાથી પીત્ત મટે છે.
 • શેરડીનો રસ પીવાથી પીત્ત મટે છે.
 • રસોળી :-
 • રાઈ અને મરીના ચુર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોળી મટે છે.
 • બરોળ :-
 • ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાંખી સાત દિવસ સુધી પીવાથી બરોળ મટે છે.
 • તોતડાપણું :-
 • સુકા આમળાના ચુર્ણને ગાયના ઘી સાથે મેળવીને ચાટવાથી તોતડાપણું મટે છે.
 • બરો :-
 • તાવ ઉતર્યા પછી હોઠ પર બરો મુતરી ગયો હોય તો પાણીમાં જીરૂ વાટીને ચોપડવાથી બરો મટે છે.
 • યાદશક્તિ :-
 • સવારમાં સ્નાન કર્યા પછી તુલસીના પાંચ પાન પાણીની સાથે લેવાથી મગજની નિર્બળતા દૂર થાય છે અને યાદશક્તિ વધે છે.
 • થાક :-
 • લીંબુનું શરબત ખાંડ નાંખીને પીવાથી થાક મટે છે.
 • ખુબ મહેનતનું કામ કરવાથી કે વધુ ચાલવાથી થાક લાગે ત્યારે ઠંડા પાણીમાં ૨૦ ગ્રામ ગોળ ઓગાળી તેમાં એલચીના દાણા વાટી પીવાથી થાક દૂર થશે અને શક્તિ આવે છે.
 • રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સવારે ઉઠી તરત પીવાથી દસ્ત સાફ આવે છે, અને આરોગ્ય સારૂ રહે છે.
 • વા :-
 • બે ચમચી આદુનો રસ, એલ ચમચી લસણનો રસ, બે ચમચી મેથીની ભાજીના પાનનો રસ મેળવી પીવાથી સાંધાનો વા મટે છે.
 • અન્ય :-
 • મરીના બે-ત્રણ દાણા રોજ ખાવાથી કોઈપણ રોગ થતો નથી.
View : 6036

Comments

 • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
 • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
 • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
 • Niravbhai 14/12/2018Please new name
 • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
 • Kalubha14/12/2018Dhan rasi
 • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
 • 12/12/2018Dhan rashi
 • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
 • Nayana Mehta10/12/2018Nice story
 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.