અક્કલ…..

 • ભગવાન વિષ્ણુ


  એક વાર ભગવાન વિષ્ણુ પેટ્રોલ પુરાવવા ગયા.

  પેટ્રોલ પંપ પર જઈ ને ભગવાન વિષ્ણુ ઉભા રહ્યા.

  તો પેલો પેટ્રોલ પુરવા વાળો બોલ્યો ભગવાન વિષ્ણુ (વીસનું?)…

  તો ભગવાન બોલ્યા: ના તીસ નું નાખ….

   

અન્ય ઉપચારો

 • લુ લાગવી :-
 • કાંદાના રસના ટીપાં લુ લાગેલી વ્યક્તિના નાકમાં નાંખવાથી આરામ થાય છે.
 • કાચી કેરીને પાણીમાં ઉકાળી સાકર મેળવી શરબત બનાવી પીવાથી આરામ થાય છે.
 • તુલસીના પાનનો રસ ખાંડ મેળવીને પીવાથી આરામ થાય છે.
 • કાંદો, જીરૂ અને ખાંડ વાટીને ખાવાથી આરામ મળે છે.
 • તૃષા રોગ :-
 • ધાણા પાણીમાં પલાળી રાખી, ગાળી તે પાણીમાં મધ અને ખાંડ નાંખી વારંવાર પીવાથી ઉલટી શાંત થાય છે.
 • ખાંડને પાણીમાં ઓગાળી પીવાથી તૃષા રોગ શાંત થાય છે.
 • ટામેટાંના રસમાં ખાંડ અને લવિંગનું ચુર્ણ મેળવી પીવાથી આરામ થાય છે.
 • બેહોશી :-
 • કાંદાની ચાર ચીરો કરી બેહોશ માણસને સુંઘાડવાથી બેહોશી મટે છે.
 • હિસ્તીરીયાની ફીટ વખતે કાંદો કાપીને સુંઘાડવાથી તરત ફાયદો થાય છે.
 • મરીનો ચુર્ણ આંખમાં આંજવાથી માણસ બેશુદ્ધ થયો હોય તે ચેતનમાં આવે છે.
 • મરીનું ચુર્ણ નાકમાં ફુંકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીંકો આવે અને બેહોશી મટે છે.
 • કોઈ દર્દને કારણે દર્દીનું શરીર એકદમ ઠંડુ પડતું જાય કે નાડી ડુબતી જાય તો ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ લવીંગનો ભુકો નાંખી ઉકાળી તે પાણીથી દર્દીના હાથ-પગના તળીયા, છાતી, માથુ, ગરદન બધે સારી રીતે માલીસ કરવું, આખા શરીરમાં ગરમાવો આવી જશે અને મંદ નાડી તેજ થશે.
 • જાડાપણું :-
 • એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મટે છે.
 • પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ, વીસ તોલા સહેજ ગરમ પાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી એક-બે મહિનામાં જાડાપણું મટે છે.
 • તુલસીના પાનને દહીં કે છાસમાં ખાવાથી વજન ઘટે છે. શરીરમાંથી ચરબી ઓછી થાય છે, અને શરીર સપ્રમાણ બને છે.
 • સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે કોઠે પીવાથી ચરબી ઉતરે છે. ગણપતી જેવી વ્યક્તિ પણ આ પ્રયોગથી ઓગળી જાય છે.
 • વજન વઘારવા :-
 • નરણા કોઠે ખજુર સાથે દૂઘ પીવાથી લોહી શુદ્ધ થાય છે, અને વજન વધે છે.
 • કોથમીરનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે, અને વજન વધે છે.
 • રાત્રે ભેંસના દૂધમાં આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે.
 • ખજુર દસ તોલા અને દ્રાક્ષ પાંચ તોલા, દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે, અને ખુબ ફાયદો થાય છે.
 • ઝેર :-
 • અર્ધો તોલો વાટેલી રાઈ અને અર્ધો તોલો મીઠું ગરમ પાણીમાં પીવાથી ઉલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે.
 • એકથી પાંચ તોલો જેટલુ મીઠું પાણીમાં મેળવીને પીવાથી તાત્કાલીક ઉલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે.
 • ગાજરનો રસ પીવાથી શરીરમાં રહેલો પચ્યા વગરનો કચરો, ઝેરો તત્વો અને નુકશાનકર્તા પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
 • કોઈપણ પ્રકારનું ઝેર પેટમાં ગયું હોય તો તુલસીનો રસ જેટલો પી શકાય તેટલો પીવાથી ઝેરનો દોષ નીકળી જશે.
View : 4124

Comments

 • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
 • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
 • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
 • Niravbhai 14/12/2018Please new name
 • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
 • Kalubha14/12/2018Dhan rasi
 • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
 • 12/12/2018Dhan rashi
 • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
 • Nayana Mehta10/12/2018Nice story
 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • If you can dream it, you can achieve itZig Ziglar