અક્કલ…..

  • સંતા બંતા

    એકવાર સંતા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.
    રસ્તામાં એક ઝાડ પર તેણે એક સાપને લટકતો જોયો.
    તે સાંપ પાસે જઈને બોલ્યો 'ફક્ત લટકવાથી કશુ નહી થાય, મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે'

ભુલ

ભુલને એનો ભરમ ના સમજાય રે કદી; ભુલને એનો મરમ ના સમજાય રે કદી.

ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ? પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.

ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો, મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી. મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.

ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે, ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !

ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી, આપણી તો એ શરમ, ના સમજાય રે કદી. આંગળી ચીંધી એક, બતાવી ભુલ બીજાની; આપણી સામે ત્રયમ્, ના સમજાય રે કદી !

View : 547

Comments

  • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
  • Supar21/10/2018Jaybhim
  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.