અક્કલ…..

  • ઓક્સફર્ડ

    શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
    વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

એ રી મૈ તો પ્રેમ દીવાની,મેરો દર્દ ન જાને કોઈ.....

મીરાં ના ભજનોમાં શિરમોર સમું આ ભજન.(મારું અતિપ્રિય)
એ રી મૈ તો પ્રેમ દીવાની,મેરો દર્દ ન જાને કોઈ.....

એ રી મૈ તો પ્રેમ દીવાની,મેરો દર્દ ન જાને કોઈ.
જો મૈ ઐસા જાનતી,પ્રીત કિયે દુઃખ હોય,

નગર ઢીંઢોરા પીટતી,પ્રીત ન કીજો કોઈ…
ઘાયલ કી ગતિ ઘાયલ જાને,જો કોઈ ઘાયલ હોય,

જોહરી કી ગતિ જોહરી જાણે,કી જીન જોહરી હોય……
સુલી ઉપર સેજ હમારી,સોવન કિસ વિધ હોય?!

ગગન મંડળ પર સેજ પિયાકી,કિસ વિધ મિલના હોય….
દર્દ કે મારે બનબન ઢુંઢુ,વૈદ મિલા ના કોય,

મીરાં કે પ્રભુ,દર્દ મિટે જબ,વૈદ સાંવરિયા હોય…

-મીરા બાઈ
View : 2975

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.