એક વખત જેઠાલાલ અને ભીડે પરિવાર ટ્રેનમાં સફર કરવા નીકળ્યા. તો ટ્રેનમાં બારી પાસેની સીટ માટે દયા અને માધવી લડવા લાગી.... . .દયા કહેતી કે તેને ગરમી લાગે છે, બારીનો કાંચ ખુલ્લો રહેવા દો.... . માધવી કહેતી કે તેને ઠંડી લાગે છે, બારી બંધ રહેવી જોઇએ.. . બન્ને ઝઘડો કરવા લાગી અને એક સમયે તો મારવા સુધી બન્ને એકબીજાના વાળ ખેંચવા લાગી... . ત્યાં જેઠાલાલ પાણીની બોટલ ભરીને આવી પહોંચે છે,... . અરે કેમ ઝઘડો છો (બન્ને નો જવાબ સાંભળીને)...??? . દયા, પહેલા જોઇ તો લે.....બારીમાં કાંચ જ નથી...નોનસેન્સ.....!!!