પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો. પત્નીઃ એકલી આવી હશે. પતિઃ તને કેવી રીતે ખબર? પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.