અક્કલ…..

  • એક ગધેડાની આશા…

    એક ગધેડો યાર મારો માલિક મને ખૂબ જ મારે છે..!

    બીજો ગધેડોઃ તો ભાગી જા ને બે..!!

    પહેલા વાળો ગધેડોઃ ભાગી તો જતો પણ અહીં ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે, જ્યારે માલિકની સુંદર દીકરી કોઈ મસ્તી કરે છે તો માલિક ઘણી વખત બોલે છે, “સુધરી જા, સુધરી જા, નહીં તો તારા લગ્ન કોઈ ગધેડા સાથે કરાવી દઈશ..

    એ આશાએ બેઠો છું.

Girls Name start with "U"

"ઉ" થી શરુ છોકરીઓના નામ
Name Gujarati Name Meaning
Ubika ઉબિકા Growth
Ucchal ઉચ્ચલ Perception
Udantika ઉદાન્તિકા Satisfaction
Udaya ઉદયા Dawn
Udbala ઉદબલા Strong
Udgita ઉદ્ગિતા A hymn
Udichi ઉદીચી One who grows with prosperity
Udipti ઉદિપ્તી On fire
Udita ઉદીતા One who has risen
Uditi ઉદીતી Rising
Udyati ઉદયતિ Elevated
Ujas ઉજાસ Bright
Ujhala ઉજ્હાલા Light
Ujjanini ઉજ્જાનિની An ancient city
Ujjayini ઉજ્જયિની An ancient city
Ujjwala ઉજ્જવાલા Bright, lustrous
Ujjwala/Ujvala ઉજ્જ્વલા /उज्वला Bright, Lighted
Ujwala ઉજ્વાલા, ઉજ્જાલા Bright
Ulka ઉલ્કા Mateorite
Ullupi ઉલ્લુપી Pretty face
Ulupi ઉલુપી Wife of Arjuna, the Pandava prince
Uma ઉમા Goddess Parvati
Umika ઉમિકા Goddess Parvati
Umm-e-abeeha ઉમ્મ-ઐ-અબીહા  
Umm-ul-banin ઉમ્મ-ઉલ-બનીં Mother of sons
Umrao ઉમરાવ Noble
Unma ઉન્મા Joy
Unnati ઉન્નતિ Progress
Unni ઉન્ની Lead
Upada ઉપદા A gift
Upala ઉપાલા Sandy shore
Upama ઉપમા Comparison
Upasana ઉપાસના Veneration
Ura યૂરા The heart
Urishilla ઉરિશિલ્લા Excellent
Urishita ઉરિશિતા Firm
Urja ઉર્જા Energy
Urmi ઉર્મી Wave
Urmika ઉર્મિકા Small wave
Urmila ઉર્મિલા Wife of Lakshmana
Urmimala ઉર્મિમાલા Garland of waves
Urna અર્ના Cover
Urshita ઉર્શિતા Firm
Urvashi ઉર્વશી A celestial maiden
Urvasi ઉર્વસી Most beautiful of Apsaras
Urvi ઉર્વી Earth
Usha ઉષા Dawn
Ushakiran ઉષાકિરણ Rays of morning sun
Ushalakshi ઉશાલાક્ષી  
Ushashi ઉષાશિ Morning
Ushi ઉશી A Plant
Ushma ઉષ્મા Eat
Ushta ઉશ્તા Everlasting happiness, Illumination
Usra ઉસ્રા First light
Usri ઉસરી A river
Utalika ઉતાલિકા Wave
Uthami ઉથામી Honest
Utpala ઉત્પલ Lotus
Utpalakshi ઉત્પલાક્ષી Goddess Laxmi
Utpalini ઉત્પાલિની Lotus pond
Utpatti ઉત્પત્તિ Creation
Utsa ઉત્સા Spring
Utsavi ઉત્સવી Festivities
Uttara ઉત્તરા A star
View : 6890

Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.