અક્કલ…..

  • તને કોઇ ભુલી શકે ?

    એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

    આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

    ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

    પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

    પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

    પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

    પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

    પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

    પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

    ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

    પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

    પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

Boys Name start with "J"

"જ" થી શરુ છોકરાઓના નામ
Name Gujarati Name Meaning
Jaabir જાબિર Consoler, Comforter
Jaafar જાફર Rivulet
Jabez જાબેજ઼ God will increase your boundary
Jadhav જાધવ A yadava
Jag જાગ The universe
Jag Jivan જગ જીવન Life of the world
Jagachandra જાગચંદ્રા Moon of the universe
Jagad જગડ઼ Universe
Jagadayu જગદાયુ Life spring of the universe
Jagadbandu જગદબંદુ Lord Krishna
Jagadeep જગદીપ Light of the world
Jagadev જગદેવ Lord of the world
Jagadhidh જ઼ગધીધ Lord of the world
Jagadhish જગધિશ Lord of the world
Jagadip જગદીપ Lamp of the universe
Jagadish જગદીશ Lord of the universe
Jagajeet જગજીત Conquerer of the world
Jagajeevan જગજીવન Life of the world
Jagan જગન Universe. world
Jaganmay જગંમય Spread over the universe
Jagannath જગન્નાથ Lord of the world
Jagat જગત World
Jagatbehari જગતબહરી World traveler ( Jagvihari )
Jagatguru જગતગુરુ Preceptor of the World
Jagath જગત The universe
Jagatkishor જગતકિશોર World child
Jagatpal જગતપાલ Caretaker of the world ( God )
Jagatprabhu જગતપ્રભુ God of the world
Jagatprakash જગતપ્રકાશ Light of the world
Jagatveer જગતવીર Bravest in the world ( Jagveer )
Jagdeep જગદીપ Light of the Universe
Jagdeo જગ્દેઓ God of the World
Jagdish જગદીશ King of the World
Jagesh જાગેશ Lord of the world
Jagger જગ્ગેર Strong, Loyal
Jagish જગિશ Lord of the Universe
Jagjeevan જગજીવન Worldly life
Jagmohan જગમોહન One who attracts the world
Jagrav જગ્રવ Awakened
Jagreet જાગરીત World's way
Jahan જહાન The world
Jahi જાહી Dignified
Jahnu જાહનુ A Rishi
Jai જય Conqueror
Jaichand જૈચંદ Victory of the moon
Jaidayal જય દયાલ Victory of kindness
Jaideep જયદીપ Victory to the light
Jaidev જૈદેવ God of victory
Jaigath જગત Victorious
Jaigopal જય ગોપાલ Victory of Lord Krishna
Jaikrishna જય કૃષ્ણ Victory of Lord krishna
Jaimini જૈમિની An ancient philosopher
Jainarayan જય નારાયણ Victory
Jainil જૈનિલ No
Jaipal જયપાલ Lord Brahma
Jairaj જૈરાજ Lord of victory
Jairam જૈરામ Victory of Lord Rama
Jaisal જૈસલ Famous folk
Jaishankar જય શંકર Victory of Lord Shiva
Jaisukh જયસુખ Joy of winning
Jaithra જૈથરા Lord Vishnu
Jaitra જૈત્ર Leading to vitory
Jaival જૈવલ Life giving
Jaivant જયવંત Victorious
Jaivardhan જયવર્ધન Lord Shiva
Jaiveer જયવીર Victorious
Jaiwant જૈવંત Victory
Jakarious જકરિઔસ્ Peaceful friend
Jalaal જલાલ Glory of the Faith
Jalad જલદ Giving water
Jalal જલાલ Glory
Jalbhushan જલભુશન Ornament of water ( means wind)
Jaldev જલદેવ God of water (Lord Varun)
Jaldhar જલધર Clouds
Jalender જલેન્દર Lord of waters
Jalendra જાલેંદ્ર Lord of the water
Jalendu જાલેંદુ Moon in the water
Jalesh જલેશ Lord of water
Jalil જલીલ Revered
Jalindra   Lord of the water
Jalindra જલિન્દ્ર Lord of waters
Jalsa જલસા Celebratory procession
Jamaal જમાલ Beauty
Jamaal Udeen જમાલ ઉદીન Beauty of the Faith
Jamal જમાલ Beauty
Jameel જામીલ Beautiful
Janak જનક Father of Sita, creator
Janakibhushan જાનકીભૂષણ Ornament of Janki
Janakidas જાનકીદાસ Servant of Janaki
Janakinath જાનકીનાથ Lord Rama
Janakiraman જાનકીરમન Husband of Janaki
Janamejay જાનામેજ઼ય, જનાર્દન Lord Vishnu
Janardan જનાર્દન One who helps people
Janav જનાવ Protecting men
Janesh જનેશ Lord of men
Janith જનિથ Born
Jankesh જન્કેશ Lord of His Subjects
Janmesh જન્મેશ The King of his Kundli
Janu જાનુ Soul, Life force
Janya જન્ય Born
Japa જપા Chanting
Japan જપન Muttering prayers
Japendra જપેંદ્ર Lord of chants Lord Shiva
Japesh જપેશ Lord of chants lord Shiva
Jarrar જર્રાર Attractive, Huge, Tremendous army
Jasamit જસમિત Protected by fame
Jasapal જસપાલ Very famous
Jasbeer જસબીર Victorious hero
Jashan જશન Celebration
Jashith જશિથ Protector
Jashun જશુન Celebration
Jasjit જસજીત No
Jaskaran જસ્કરણ Will be remembered by his name
Jaspal જસપાલ Lord Krishna
Jasraj જસરાજ King of fame
Jasveer જસવીર Hero of fame
Jasvinder જસવિંદર Lord's glory
Jaswant જસવંત Worthy of praise
Jaswant   Victorious (Yashwant)
Jatan જતન Nurturing
Jatasya જતાસ્યા The Ocean
Jatayu જટાયુ A semi divine bird
Jatin જતિન Pertaining ato saint
Jatinder જતિન્દર No
Jatya જત્યા Pleasing
Javed જાવેદ Immortal
Javesh જવેશ Related to god
Javin જાવિન Swift
Jawad જવાદ Openhanded, Generous
Jawahar જવાહર Jewel
Jay જય Victory
Jayachand જયચંદ Ancient king of Kannauj
Jayad જાયદ Causing victory
Jayadeep જયદીપ Light of victory
Jayaditya જયદિત્યા Victorious sun
Jayakrishan જયાક્રિશન Victorious Krishna
Jayant જયંત Victorious
Jayanta જયંતા Lord Vishnu
Jayapal જયપાલ King, Lord Vishnu, Lord Bramha
Jayaprakash જયપ્રકાશ Light of victory
Jayashekhar જયશેખર Crest of victory
Jayawant જયવંત Victorious
Jayendra જયેન્દ્ર Lord of victory
Jayesh જયેશ Victor
Jayin જયીન Conqueror
Jaysukh જયસુખ Pleasure of victory
Jeemutbahan જીમુત્બાહન Full of life
Jeevan જીવન Life
Jeevanprakash જીવંપ્રકાશ Light of life
Jeevaraj જીવરાજ Lord of life
Jehangir જ઼ેહાંગીર Akbar's son
Jenya જેન્યા No
Jhoomer ઝૂમેર Ornament
Jhulier ઝુલિએર Precious
Jhumar ઝૂમર Child's plaything
Jigar જિગર Heart
Jiger જિગેર No
Jignesh જિજ્ઞેશ Curiosity to research
Jihad જિહાદ Holy war
Jihan જિહાન The world
Jilesh જિલેશ No
Jimuta જિમુતા One of 108 names of the Sun God
Jina જીના Lord Vishnu
Jinabhadra જિનાભદ્ર A Jain saint
Jinadev જિનાદેવ Lord of victory
Jinendra જિનેન્દ્ર Lord of life
Jishnu જિશ્નુ Triumphant
Jitamitra જિતામિત્ર Vanquisher of Foes
Jitender જીતેન્દર No
Jitendra જીતેન્દ્ર Lord of conquerers
Jivaj જિવજ Full of life
Jival જીવલ Full of life
Jivana જીવના One of 108 names of the Sun God
Jivesh જીવેશ God
Jivin જીવિન To give life
Jivitesh જીવિતેશ God
Jivraj જીવરાજ Lord of life
Jnhih જ્ન્હિઃ Sun
Jnyandeep જ્ઞાનદીપ Light of knowledge
Jnyaneshwar જ્ઞાનેશ્વર God of wisdom
Jogesh જોગેશ Lord Shiva
Joginder જોગિન્દર Establishing union with God
Joginder જોગિંદ્રા, જોગિંદેર Lord Shiva
Jogindra જોગિંદ્રા, જોગિંદેર Lord Shiva
Jograj જોગરાજ Lord Krishna
Jugal જુગલ Couple
Jugnu જુગનૂ A firefly
Jujhar જુજ઼ાર One who struggles
Jusal જુસલ Pari
Jwala જ્વાલા Flame
Jwalant જ્વલંત Luminous
Jwalaprasad જ્વાલાપ્રસાદ Gift of flame
Jwalia જ્વાલિયા Lord Shiva
Jyestha જયેસ્થા The Eldest. Lord Vishnu
Jyotichandra જ્યોતિચંદ્ર Splendour
Jyotindra જ્યોતિન્દ્ર Lord of life
Jyotiprakash જ્યોતીપ્રાકાશ Splendour of the flame
Jyotiranjan જ્યોતિરંજન Joyous flamae
Jyotirdhar જ્યોતિર્ધર Holder of the flame
Jyotirmaya જ્યોતિર્મય Imbued with light
Jyotirmoy જ્યોતિરમોય Lustrous
View : 21606

Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • બદલો લેવા કરતા ક્ષમા હમેશા સારી છે