અક્કલ…..

 • ચોર

  એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
  પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
  બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

Sardar To Doctor

Sardar: in my dreams rats play football every night.
DR: take this tablet you will be ok.
Sardar: Can I take tomorrow, tonight is final game.

View : 3496

Comments

 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • પ્રામાણિક બનવાના બે નુસખા:- (૧) પોતાના હકનું કદી જતું ના કરવું (૨) હરામનું કદી લેવું નહિ Mayank Kothari.