અક્કલ…..

  • આ દુનિયામાં કેટલા દેશ


    શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?
    ભોલું: એક જ ભારત!
    શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!
    ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.

લવ મેરેજ v/s એરેન્જ મેરેજ

દિનેશ રમેશને – તું લવ મેરેજ કરીશ કે એરેન્જ મેરેજ ?
રમેશ- મને તો આ પ્રશ્ન પર જ હસું આવે છે. આ તો એજ રીતે છે કે કોઈ પૂછે કે તું આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.
View : 4445

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • ગમતી વ્યક્તિ થી તમને દુખ પહોચે તો ૧ વાત યાદ રાખજો તે “વ્યક્તિ” મહત્વની છે તો થયેલું દુખ ભૂલી જાવ. અને જો “દુખ” મહત્વનું છે તો તે વ્યક્તિ ને ભૂલી જાવ…