અક્કલ…..

  • પાણીનુ કેમિકલ ફોર્મૂલા

    શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ?
    સંતા : HIJKLMNO
    શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ?
    સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે

મહેનત નું ફળ

સિક્ષક :- બાળકો મહેનત નું ફળ હમેશા મીઠું હોય છે.

ચિન્ટુ :- પણ …… સર કાલે મેં ઘણી બધી મેહનત કરીને લીંબુ તોડ્યું પણ તે તો ખાટું નીકળ્યું.

 

View : 3798

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિચાર ગમે તેટલો જાગૃત થાય તો પણ જ્યાં સુધી ક્રિયા રૂપે તેનું ફળ ન આવે ત્યાં સુધી એની કશી કીમત નથી.-મહાત્મા ગાંઘી.
    11/10/2011