મચ્છર

મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ?
મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.
View : 4097

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વ્યક્તિના તમામ વાંક-ગુનાઓ સહન કરવાની તાકાત ન હોય તો ક્યારેય કોઈના પ્રેંમમાં પડતા નહિ.