અક્કલ…..

  • નવો બોલ!

    પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.

    જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,

    ''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''

    પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''

જાગો છોકરા જાગો …

ગવર્મેન્ટ કહે છે એક છોકરી ને ભણાવીશું તો એ ઘર ના ચાર લોકોને શિક્ષિત કરશે ..

પણ એ છોકરી ભણતી વખતે કોલેજના ૪૦ છોકરાને ફેલ કરાવે તેનું શું ???

 

 

 

View : 4101

Comments

  • Ketan prajapati 10/11/20197.33am 9/11/2019 Kai rashi Aave che??
  • HITESHKUMAR PATEL10/11/2019ધ , ભ પરથી નામ
  • Gohiljasu09/11/2019મિથુન રાશિ
  • Narendra08/11/2019જ નામ
  • Parmar Vinod G.08/11/2019 ખ.અને જ પરથી નામ યાદી
  • ધન07/11/2019ધ ઉપરથી નવું નામ 2019. બધાથી અલગ લાગે એવું
  • ભાવેશ 07/11/2019ન અને ય ઉપર લેટેસ્ટ નામ આપો
  • SHAILESHKUMAR 06/11/2019ન/ય યોગ્ય નામ
  • Arvindzala 06/11/2019કુંભ રાશિ
  • vishal05/11/2019સિંહ રાશિ (મ, ટ)
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.