અક્કલ…..

 • શિક્ષક & ભોલું


  શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?

  ભોલું: એક જ ભારત!

  શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!

  ભોલું : બીજા ને તો પરદેશકહેયાય.

   

   

છોકરીઓની વાતો

બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી.
થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી
એક છોકરી - અરે.. આ કેરી કેવી રીતે પડી?
કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!

View : 5492

Comments

 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.