અક્કલ…..

 • દીકરાની ચાલાકી…

  પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

  રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

  પપ્પા: કોડા મઝાક કરમાં

  રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

Comments

 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • પાપ કરીને શિક્ષાનો ભાર શહન કરી શકાય છે,પરંતુ ક્ષમાનો ભાર ઉચકી શકાતો નથી.